તારી પધરામણીનાં ઉત્સવ સૌ કરશે ઉજાણી .. તારી પધરામણીનાં ઉત્સવ સૌ કરશે ઉજાણી ..
રાહ જોતી હું, પિયુ સાથે રમવા વર્ષાની હેલી .. રાહ જોતી હું, પિયુ સાથે રમવા વર્ષાની હેલી ..
પ્રીત નુ પાનેતર જોઇ લે.નવોથા ના ઓરતા જોઇ લે. પ્રીત નુ પાનેતર જોઇ લે.નવોથા ના ઓરતા જોઇ લે.
આઠમના મેળાની મઝા ને બળેવની મસ્તી લાવે આંખમાં નમી.... આઠમના મેળાની મઝા ને બળેવની મસ્તી લાવે આંખમાં નમી....
અરે આ ઝરમરમાં ભીંજાઇને, અંતે મોત પણ જીવન દીપાવશે. અરે આ ઝરમરમાં ભીંજાઇને, અંતે મોત પણ જીવન દીપાવશે.